દિલ્હીઃ કોરોનાની સારવાર લઇ રહેલા કોગ્રેસ નેતા અહમદ પટેલને મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ
Continues below advertisement
કોવિડની સારવાર લઈ રહેલા કૉંગ્રેસ નેતા અને સાંસદ અહમદ પટેલને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન સંક્રમણ વધુ જણાતા ફરિદાબાદની હોસ્પિટલમાંથી અહમદ પટેલને દિલ્હી શિફ્ટ કરાયા છે.. અહમદ પટેલની તબિયત હાલ સ્થિર છે. હાલ તબીબોની ટીમ અહમદ પટેલના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અર્જૂન મોઢવાડીયા,અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ અહમદ પટેલના ખબર અંતર પૂછ્યા હતા.
Continues below advertisement