તમિલનાડુઃ 9 સેકન્ડમાં 13 પુશઅપ્સ, રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને બતાવ્યો ફિટનેસનો દમ
વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમિલનાડુના પ્રવાસ પર પહોંચેલા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. સેન્ટ જોસેફ મૈટ્રિકુલેશન હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી અને તેમના કહેવા પર પુશ અપ્સ પણ કર્યા હતા.