દેશમાં વકર્યો કોરોના,195 દિવસ બાદ 89 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા,જુઓ વીડિયો
દેશમાં 195 દિવસ બાદ 89 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજાર 129 કેસ નોંધાયા અને 714 લોકોના મોત થયા છે.
Tags :
Covid-19 Coronavirus Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update