દેશમાં 102 દિવસ બાદ કોરોનાના 35 હજારથી વધુ કેસ, જાણો શું છે સ્થિતિ
Continues below advertisement
દેશમાં 102 દિવસ બાદ 35 હજાર નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 60 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. તો આ તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં 172 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus India Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update