કોરોનાની રસી લીધા બાદ કેટલા સમય સુધી કોવિડ-19ના સંક્રમણથી બચી શકાય?
Continues below advertisement
કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે દુનિયામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે કોરોના વેક્સિન કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. તે સવાલ ઉભો થવો સ્ભાવિક છે. તો જાણીએ આ મામલે એક્સપર્ટનો શું મત છે.
Continues below advertisement