મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ક્યા જિલ્લામાં લોકડાઉન લગાવાયુ, જુઓ વીડિયો

કોરોનાના કેસ ફરીથી વધતા મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. 36 જિલ્લામાંથી 10 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15817 નવા કેસ નોંધાયા હતા. તો 56 દર્દીઓના મોત થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola