વોર્ડ બોયે દર્દીનું ઓક્સિજન સિલિન્ડર હટાવી લેતાં કોરોનાનો દર્દી તરફડી તરફડીને મર્યો, વીડિયો જોઈને હચમચી જશો

Continues below advertisement

મધ્યપ્રદેશના શિવપુરીમાંથી કોરોનાની દર્દનાક તસવીર સામે આવી છે. પરિવારજનોનો આરોપ છે કે મંગળવારે રાત્રે કોવિડ વોર્ડમાં દાખલ શિક્ષક સુરેન્દ્ર શર્માને લાગેલા ઓક્સીજન સપોર્ટને વોર્ડ બોયે હટાવીને અન્ય દર્દીને લગાવી દીધું જેનાથી શિક્ષક સુરેન્દ્ર શર્મા તડપી તડપીને મોતને ભેટ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram