દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 1 કરોડને પાર,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજાર 129 કેસ નોંધાયા છે અને 714 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આકંડો 1 કરોડ 23 લાખ 92 હજાર 260 થઈ ગયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram