મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તકનો કરાયો દાવો, શું લેવાયા પગલા?

Continues below advertisement

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના(corona)ની ત્રીજી લહેરની દસ્તકનો દાવો કરવામાં આવ્યો છે. અચાનક કોરોનાના કેસમાં વધારો થતા સરકારે આ દાવો કર્યો છે. નાગપુરમાં દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram