કોરોનાકાળમાં મોદી સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોનાકાળમાં મોદી સરકારે 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત રસી લઈ રહ્યા હશે તેમને પ્રાથમિકતા અપાશે.