એક માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સીન અપાશે
Continues below advertisement
કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 1 માર્ચથી બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થશે. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન અપાશે. તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારી હશે તેવા લોકોને પણ બીજા તબક્કામાં વેક્સિન અપાશે.
Continues below advertisement
Tags :
Covid Vaccines