Cyclone Tauktae: ગોવામાં તબાહી શરૂ, ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી
સંભવિત તૌકતે વાવાઝોડું ગોવાથી હજુ 130 કિલોમીટર દૂર છે..પરંતુ તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. સાઉથ ગોવાના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. સાથે જ અમુક વિસ્તારોમાં વિજ પોલ ધરાશાયી થયા છે. જો કે તમામ અધિકારીઓ કામે લાગી ગયા છે અને તાત્કાલિક ધોરણે વૃક્ષો અને વિજપોલને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert