Cyclone tauktae ને લઇને ગોવા, કર્ણાટક, મુંબઇ અને કેરળમાં તબાહી, જુઓ વીડિયો

“તૌકતે” વાવાઝોડું (cyclone) ગુજરાત (gujarat) માં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ તબાહી મચાવી રહ્યું છે. ગોવા, (goa) કર્ણાટક (karnatak) અને કેરલમાં (keral) “તૌકતે” વાવાઝોડાંનો (cyclone) કહેર જોવા મળ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola