Cyclone Tauktae: કેરળ, કર્ણાટક અને ગોવાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કેરળ અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. તે સિવાય ગોવાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પણજીમાં ભારે પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola