Cyclone Updates | બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાના એંધાણ,10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Continues below advertisement
Cyclone Updates | બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ સક્રિય થતા ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડુ બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.
Continues below advertisement