Delhi Assembly Election 2025: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતદાન | Voting Updates

Delhi Assembly Election 2025: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતદાન | Voting Updates

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું. આ મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યું છે. મતદાન કર્યા પછી, રાષ્ટ્રપતિએ મતદાન મથકની બહાર એક ફોટો પણ ક્લિક કરાવ્યો. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નિર્માણ ભવનમાં સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું.                                                                          

 

             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola