દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના વેક્સીનનો લીધો પ્રથમ ડોઝ

Continues below advertisement
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કેજરીવાલ કો-મોર્બિડ દર્દીની શ્રેણીમાં આવતા હોવાથી રસીનો પ્રથમ ડોઝ  લીધો હતો.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram