કોરોનાનો પ્રકોપ વધતા આ CMએ પોતાના રાજ્યમાં લોકડાઉન લગાવવાની કેન્દ્ર સમક્ષ કરી માંગ
રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દરરોજ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના મહામારીનો ફરી એકવાર ભય ફેલાયો છે, આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે.