ઝારખંડઃ ધનબાદમાં ઓટો ચાલકે ટક્કર મારી જજની કરી હત્યા, જુઓ CCTV

ઝારખંડના ધનબાદમાં મોનિંગ વોક પર નીકળેલા ધનબાદના જજ ઉત્તમ આનંદને એક ઓટો ચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જ્યાં સુધી ઘટનાનો સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા નહોતા ત્યાં સુધી લોકો આ ઘટનાને એક સામાન્ય દુર્ઘટના જ માનતા હતા પરંતુ સીસીવીટી વીડિયો કાવતરાનો પર્દાફાશ કરી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઇને એ સ્પષ્ટ થઇ જાય છે કે  દુર્ઘટના નહી પરંતુ જજ ઉત્તમ આનંદને જાણી જોઇને ઓટોચાલકે ટક્કર મારી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola