Digital Strike | અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, જુઓ અહેવાલ

OTT Centre Guidelines: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી અંગે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે (14 માર્ચ, 2024), સમગ્ર દેશમાં 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઇટ્સ, 10 મોબાઇલ એપ્સ (સાત ગૂગલ પ્લે સ્ટોરમાંથી અને ત્રણ એપલ એપ સ્ટોરમાંથી) અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola