Digital Theft: ઈન્ટરનેટના ઈતિહાસમાં સૌથી મોટી ચોરી, 16 અબજ પાસવર્ડ અને યુઝરનેમ લીક | Abp Asmita

Digital Theft: ઈન્ટરનેટના ઈતિહાસમાં સૌથી મોટી ચોરી, 16 અબજ પાસવર્ડ અને યુઝરનેમ લીક | Abp Asmita 

ઇન્ટરનેટના ઇતિહાસમાં સૌથી મોટા ડેટા ચોરીની ઘટના બની છે. ટોચની કંપનીઓ એપલ, google અને મેટાના ગ્રાહકોના 16 અબજથી પણ વધુ લોગિન, ઈમેલ્સ અને પાસવર્ડની ચોરી કરવામાં આવી છે. જે હાલ યુઝર્સને તેમના લોગિન અને પાસવર્ડ બદલી નાખવા માટેની પણ સલાહ આપી છે. થોડા સમય માટે ઓનલાઇન થયેલા ડેટા પર કોનું નિયંત્રણ છે તે જાણી શકાયું નથી. જો કે હવે સંશોધકો આ ડેટા કોના કબ્જામાં હોઈ શકે તેના વિશે પણ સંશોધન કરી રહ્યા છે. ડાર્ક વેબ પર આ ડેટા કોઈ પણ ખરીદી શકે હોય તેમ હોવાથી વ્યક્તિઓથી માંડી અને કંપનીઓ અને સરકાર ઉપર જોખમ ઊભું થયું હોવાનું પણ એક્સપર્ટ્સનું માનવું છે..                    

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola