કોરોનાની ત્રીજી લહેરથી બચવા DRDO અને ધન્વંતરી હોસ્પિટલોની ખાસ તૈયારી, શું કહી રહ્યા છે તબીબો?
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે DRDO અને ધન્વંતરી હોસ્પિટલોએ તૈયારી શરૂ કરી છે. ૧૨૭ વરિષ્ઠ તબીબોને વિવિધ ૩ વર્ગમાં તાલીમ આપશે.