Drivers Strike Over | 'સરકારે હિટ એન્ડ રનનો નવો કાયદો નહીં લાગું થાય એવું આશ્વાસન આપ્યું', હડતાળ પૂર્ણ
gujarati.abplive.com
Updated at:
02 Jan 2024 10:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDrivers Strike Over | ભારત સરકાર સાથે ટ્રક એસોએશનની બેઠક બાદ હડતાળ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. સરકારે નવો કાયદો લાગું નહીં થાય એવું આશ્વાસન આપતાં હાલ પૂરતી ડ્રાઇવરોની હડતાળ સમેટી લેવામાં આવી છે.