અમદાવાદમાં ધુમ્મ્સભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકો પરેશાન થયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં ધુમ્મ્સભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકો પરેશાન થયા. કોરોના કેસ વધતા સુરત કોર્પોરેશનના કમિશનર બંછાનીધી પાનીની લોકોને અપીલ. ફેક્ટરી માલિકે લગાવેલા આરોપ પાયાવિહોણા હોવાનો તેજસ પટેલનો આરોપ. ભાજપ નેતાઓ જ તોડી રહ્યા છે કોરોના નિયમો. અમરેલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે લોકો થયા એકત્રિત. કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી.  દેશમાં 24 કલાકમાં 6 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા. મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram