લોકસભામાં રજુ કરાયું ચૂંટણી સુધાર બિલ, વિપક્ષે કર્યો વિરોધ; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
લોકસભામાં ચૂંટણી સુધાર બિલ રજું કરવામાં આવ્યું છે. વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું ફરજીયાત છે. ચૂંટણી સુધાર બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. મતદાનમાં કૌભાંડ અટકાવવા માટે સરકાર આ બિલ લાવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Lok-sabha Opposition Cons ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Election Reform Bill