તમિલનાડુમાં માણસે વટાવી ક્રૂરતાની તમામ હદ, હાથી પર સળગતું ટાયર ફેંકતા થયું મોત, જુઓ વીડિયો
23 Jan 2021 10:39 AM (IST)
તમિલનાડુના નીલગિરીમાં એક માણસે ક્રૂરતાની તમામ હદ વટાવી હતી. એક વ્યક્તિએ હાથી પર સળગતું ટાયર ફેંકતા હાથીનુ મોત થયું હતું.
Sponsored Links by Taboola