Farmers Protest: સિંધુ અને ટિકરી બોર્ડર પર ખેડૂત નેતાઓ કરશે ભૂખ હડતાળ, જુઓ વીડિયો
Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. ખેડૂતોએ દિલ્લી સરહદ પર આંદોલન વધુ તેજ કરવાની કવાયતમાં આજે એક દિવસના અનશન કરશે. ખેડૂત સંગઠનોના તમામ અધ્યક્ષ સાંજના પાંચ વાગ્યા સુધી સિંધુ અને ટિકરી બોર્ડર પર એક દિવસની ભુખ હડતાળ કરશે. તો સાથે જ દેશભરની ડીએમ કચેરી પર ખેડૂતો ધરણા પ્રદર્શન પણ કરશે
Continues below advertisement