દિલ્હીમાં લાલ કિલ્લામાં થયેલી તોડફોડના દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હીમાં લાલ કિલ્લામાં થયેલી તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે. લાલ કિલ્લામાં તોડફોડ કરવાને લઈ લૂંટનો કેસ દાખલ કરાયો છે.પોલીસે 10 કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. લાલ કિલ્લામાં પ્રદર્શનકારીઓે તોડફોડ કરી હતી.
Continues below advertisement