Farmers Protest: યુવરાજસિંહના પિતાએ ગુજરાતીઓને લઇને શું કર્યો બકવાસ? વીડિયો થયો વાયરલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં જઇને ભડકાઉ ભાષણ આપ્યું હતું. યોગરાજસિંહના આ ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેઓ ગુજરાતીઓને લઇને પણ બકવાસ કરતા જોવા મળે છે. યોગરાજ સિંહ ગુજરાતીઓ અંગે કહી રહ્યા છે કે હું મુંબઇમાં ગુજરાતીઓ સાથે રહ્યો છું. તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં. પછી ભલે તે માતા, બહેન અને દીકરીઓની કસમ ખાય તો પણ તેમના પર વિશ્વાસ કરાય નહીં.