Singhu Border પર કૃષિ કાયદાની સાથે સાથે EVM વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂત આંદોલન અને તેના સાથે જોડાયેલા પોસ્ટર અને બેનર જોવા મળી રહ્યા છે પરંતુ ધીરે ધીરે કાંઇક એવા પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે જેને ખેડૂત આંદોલન સાથે કાંઇ લેવાદેવા નથી. કેટલાક એવા પોસ્ટર લાગ્યા છે જેમાં ઇવીએમ પર સવાલ ઉઠાવતા મોદી સરકારને ઘેરવામાં આવી છે.