Farmers Protest: ખેડૂતોની સરકાર સાથેની પાંચમી બેઠક પર નિષ્ફળ રહી, સરકારે શું કરી અપીલ?
Continues below advertisement
સરકાર સાથેની પાંચમા તબક્કાની વાતચીત નિષ્ફળ થતાં 11મા દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે. કૃષિમંત્રીએ ખેડૂતોને આંદોલન છોડવાની અપીલ કરી હતી. ખેડૂતોએ કહ્યું- 'હા કે ના' માં જવાબ આપે સરકાર.
Continues below advertisement