ખેડૂત સંગઠનોનું 26 માર્ચે ભારત બંધનું એલાન
Continues below advertisement
કેન્દ્રના ત્રણ કૃષિકાયદાના વિરોધમાં ચાલતું આંદોલન હવે વધુ ઉગ્ર બનશે. ખેડૂત સંગઠનોએ 26 માર્ચે સમગ્ર ભારત બંધનું એલાન કર્યું છે આ પહેલા 17 માર્ચે દેશભરના મજૂર અને ટ્રાંસપોર્ટ સંગઠનો સાથે બેઠક કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Delhi ABP ASMITA Farmer Protest Announced Farmers' Unions Nationwide Shutdown March 26