ફટાફટ: અમદાવાદમાં પાણી સમસ્યાને લઈને આક્રમક મોડમાં કોંગ્રેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં પાણી સમસ્યાને લઈને આક્રમક મોડમાં કોંગ્રેસ. માટલા લાણીએ કર્યું કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન. વડોદરા ભાજપ કોર્પોરેટરે પાણીના ચોરીનો આરોપ લગાવ્યો આરો માલિકો પર. રાજકોટમાં પાણીની તંગી દૂર કરવા માટે એક્શન પ્લાન્ટ તૈયાર કરાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram