ફટાફટ: અમદાવાદમાં બનશે કોરોનાની વેક્સિન, બે મહિનામાં શરૂ કરાશે પ્રોડકશન

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) બનશે (Corona vaccine) કોરોનાની વેક્સિન. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરત. બે મહિનામાં શરૂ કરાશે પ્રોડકશન. દેશમાં રોજના 40 હજારથી વધુ નોંધાયા કોરોનાના કેસ. બે દિવસ રસીકરણની કામગીરી બંધ રહેશે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અન્ય રાજ્યમાંથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram