ફટાફટઃ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, PMએ પાઠવી શુભેચ્છા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2021 09:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવી નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજે ફાઈનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકીને પ્રથમક્રમ મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને નીરજ ચોપરાને શુભેચ્છાઓ પાઠવી છે. ઓલિમ્પિકમાં ભારતને 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળ્યો છે.