ફટાફટઃ અમદાવાદમાં હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત,દેશના કયા કયા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના નહેરુનગર(Nehrunagar) ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત થયું અને 3 વ્યક્તિઓને ઈજા થઈ છે. દેશમાં ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ભોપાલ અને મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ છે. શ્રીનગરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram