ફટાફટઃPM મોદીએ CDS જનરલ રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીડીએસ બિપીન રાવત સહિત તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેઓએ શહીદોના પરિવારજનોને મળીને સાંત્વન આપ્યું હતું. જનરલ રાવતની બન્ને પુત્રીઓએ તાબૂત સામે શીશ ઝુકાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram