ફટાફટ: 15મી ઓગષ્ટની ઉજવણી માટે કડક બંદોબસ્ત, દિલ્લી-જમ્મુ કશ્મીર સુધી તૈયારીઓ પૂર્ણ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

15મી ઓગષ્ટની ઉજવણી (August 15 celebrations) માટે કડક બંદોબસ્ત (Strict arrangements) ગોઠવાયો. દિલ્લીથી લઈને જમ્મુ કશ્મીર (Delhi-Jammu and Kashmir) સુધી તૈયારીઓ કરાઇ પૂર્ણ. આતંકી હુમલાને લઈને સુરક્ષા વ્યવસ્થા કરાઇ સઘન. 5 હજાર જવાન તૈનાત કરાયા. વેરાવળમાં લાંબા સમય બાદ વરસાદી માહૉલ જામ્યો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram