Mumbai Fire : મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, જુઓ અહેવાલ

Continues below advertisement
Mumbai Fire :  મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, જુઓ અહેવાલ
મુંબઈમાં લાગેલી આગ પર આખરે ચાર કલાકે કાબુ મેળવવામાં આવ્યો છે. ઇમારતમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગનું કારણ જાણવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તો જોત જોતામાં આગ કે જે ચાર માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આખરે ચાર કલાકની જયમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
 
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમા ભીષણ આગ લાગી હતી.બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ છે, લગભગ ચાર માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી. BMCએ મેજર ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનીની જાણકારી મળી નથી.
 
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola