દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયની આજે ત્રીજી પુણ્યતિથી, અટલ સમાધિ કાર્યક્રમનું આયોજન

દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયની (atal bihari vajpey) આજે ત્રીજી પુણ્યતિથી છે. તેમણે શ્રધ્ધાંજલિ (Tribute) અર્પણ કરવા માટે અટલ સમાધિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola