ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો કહેર જોવા મળ્યો હતો. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો.