પેટ્રોલ-ડિઝલના ભાવમાં નોંધાયો સામાન્ય ઘટાડો, ક્યાં કેટલા ઘટ્યા ભાવ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

આંતરરાષ્ટ્રીય બજારો(international markets)માં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા હવે પેટ્રોલ ડિઝલ(Petrol and diesel )ના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટરે ભાવ 98.36 રૂપિયા થયો છે. રાજકોટમાં ડિઝલ પ્રતિ લિટરે 95.62 રૂપિયા થયું છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola