પેન્શન કાયદામાં ફેરફાર કરવાની સરકારની તૈયારી, જાણો શું થશે ફાયદો

Continues below advertisement

સરકાર પેન્શન કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. પેન્શન કાયદામાં ફેરફાર થતાં લોકોને અનેક રીતે ફાયદો થશે. કેન્દ્ર સરકાર પેન્શન કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. જેનાથી લોકને શું ફાયદો થશે તે સમજી લઇએ. પેન્શન કાયદામાં ફેરફાર બાદ  PFRDAની અઘિકારની સીમા વધી જશે. જેના કારણે પેન્શન ફંડ વિથડ્રો કરવાના નિયમો સરળ થશે. જેના કારણે  સામાન્ય લોકો રિટાયરમેન્ટ સમયે સિસ્ટમેટિંક વિડ્રોલ પ્લાનમાં રોકાણ કરી શકશે. પરિણામ સ્વરૂર  રિટાયરમેન્ટ બાદ એક ફિક્સ ઇન્કમ મળી શકશે. તેના માટે 10 વર્ષની મેચ્યોરિટીની સરકારી સિક્યોરિટીઝને બેન્ચમાર્ક બનાવી શકાય છે.. રિટાયરમેન્ટના ફંડના એક ભાગને અલગ અલગ એન્યુનિટી પ્લાનમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે. જે ફંડથી સારૂં રિર્ટન મળી શકશે.PFRDAને ભૂલ કરતાં પેનલ્ટી વસૂલીનો પણ અધિકાર હશે. કાયદામાં સંભવિત પરિવર્તનનો સૌથી મોટો ફાયદો NPSના સબ્સક્રાઇબરને મળશે. NPS આકર્ષક બનાવવા માટે રેગ્યુલેટર, તેમાં વિથડ્રોનો પણ એક્સ્ટ્રા ઓપ્શન આપશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram