ગુરમીત રામ રહીમ વધુ એક કેસમાં દોષિત, ક્યારે સંભળાવાશે સજા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
ગુરમીત રામ રહીમ(GurmeetRamRahim ) વધુ એક કેસમાં દોષિત સાબિત થયો છે. ડેરા મેનેજર રણજીતસિંહની હત્યામાં ગુરમીત રામ રહીમ દોષિત જાહેર થયા છે. બે કેસ પછી હવે ત્રીજા એક કેસમાં પણ દોષિત સાબિત થઈ ચૂક્યો છે.