એર ઈન્ડિયાના મુસાફરોના ડેટા કરાયા ચોરી
એર ઈન્ડિયાના મુસાફરોના ડેટાની ચોરી કરાઇ છે. એર ઈન્ડિયાએ ડેટા ચોરી માટે ડેટા પ્રોસેસર કંપની સીતાને જવાબદાર ગણાવી છે. વર્ષ 2011 થી 2021 સુધીના ડેટા ચોરી કરાયા છે.