ફટાફટઃમોદી મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓને અપાયું સ્થાન,શાહને વધુ એક મંત્રાલય સોંપાયું

Continues below advertisement

મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(Ramnath Kovind) 43 મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. આ મંત્રીમંડળમાં 36 નવા ચહેરા(New Face,)ઓને સ્થાન આપવામાં આવ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને વધુ એક મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram