Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita 

દર વર્ષે એબીપી નેટવર્કના આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. આ સમયે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે આખું વિશ્વ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ  પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બધા મુદ્દાઓની ચર્ચા કરવા માટે, ABP નેટવર્ક તેના મુખ્ય કાર્યક્રમ "આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2025" ની ચોથી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં યોજાશે.                                                                                            

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola