Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...
Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...
ગૂગલ ડીપમાઈન્ડના સીનિયર ડાયરેક્ટર મનીષ ગુપ્તાએ કહ્યું કે, કેવી રીતે જેમીની 2.0 અને અલ્ફાફોલ્ડ જેવા ગૂગલના પ્રોડક્ટ લોકોના રોજિંદા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે.. આ દરમિયાન મનીષ ગુપ્તાએ જણાવ્યું કે, સંગીતકાર અને ચિત્રકાર જેવા કલાકાર પણ ક્રિએટીવીટી કરવા માટે એઆઈનો લાભ લઈ રહ્યા છે.. તેમણે જણાવ્યું કે, કેવી રીતે એઆઈની મદદથી ભારતમાં કરોડો લોકોની મદદ થઈ શકે છે અને ભારતને ટ્રાન્સફોર્મ પણ કરી શકાય છે..