દેશમાં ચોમાસાના આગમન અંગે શું કરાઈ આગાહી, કેવું રહેશે આ વર્ષનું ચોમાસું?,જુઓ વીડિયો
દેશમાં પહેલી જૂન સુધીમાં કેરળમાં ચોમાસાનં આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસા અંગેની સત્તાવાર માહિતી 15મી મેના રોજ આપવામાં આવશે.આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના છે.