દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ વીડિયો

દેશમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ જૂનમાં સરેરાશ કરતા વધુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દેશમાં 103 ટકા વરસાદ નોંધાવાની શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola